કમઠાણ

(14)
  • 1.2k
  • 629

ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોઈ હતી કે હિતેન કુમારની અને તેને પૂછવામાં આવ્યું કે ગુજરાતી ફિલ્મ કયારે 100 કરોડ નો આંકડો પાર કરશે ત્યારે તેમને કહેલું કે જરૂરી એ નથી કોઈ ગુજરાતી ફિલ્મ 100 કરોડનો આંકડો વધીને પાર કરે પણ જરૂરી એ છે કે કેટલા ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મ જોવા માંગે છે. એનિમલ કબીર સિંહ જેવા ફિલ્મને કારણે મોટા ભાગની યુવાવસ્થાના લોકોમાં એ ટ્રેન્ડ ચાલુ થયો છે કે કોઈ પાત્ર હમેશાં હિંસક હોય તો જ ફિલ્મ કહેવાય તેમના માટે ફિલ્મનો પ્લોટ સ્ટોરી લાઈન, સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફિ અગત્યનું રહેતું નથી પણ એ જ અગત્યનું છે કે હીરો એક સાથે આવીને 200 300 વ્યક્તિઓ ને