છપ્પર પગી - 54

  • 3.2k
  • 1.6k

છપ્પર પગી ( ૫૪ ) ——————————લક્ષ્મી તો અવાક્ બની, અનિમેષ નજરે જોતી જ રહી. બસ પાંચ સાત પગલાં એ સાધુ મહારાજ આગળ વધ્યા જ હશે ને લક્ષ્મી એકદમ સભાન થઈ ગઈ. અત્યાર સુધી જે બન્યું તે કદાચ બહુ જ સહજ રીતે બન્યુ હતુ પણ હવે લક્ષ્મી સતર્ક બની અને એકદમ જ એ સાધુ મહારાજને ને સાદ કર્યો, ‘આપ ઉભા રહો… મને મારા પ્રશ્નનો જવાબ આપતા જાઓ..!’એ મહારાજ જાણે સ્પષ્ટ ગુજરાતી સમજતા હોય તેમ સાંભળીને અટકી ગયા અને પુછ્યુ, ‘બોલો બેટી..’ ‘આપ કૌન હૈ ? મુજ પર હી યહ કૃપા કયોં ? કયા ઉસ દિન કી એક સમય કી રોટીમેં ઈતની