છપ્પરપગી ( ભાગ - ૫૩ ) ——————————લગભગ સોએક વરસની ઉંમરના જણાતા એ કૃષ્ટ કાયા, અત્યંત તેજોમય મુખ અને વિશિષ્ટ આભા ધરાવતા એ સાધુએ સામે વિવેકપૂર્વક સ્વામીજી અને સૌને નમસ્કાર કર્યા અને અન્ય કોઈ સાથે કંઈ જ વાત ન કરતાં એ સૌથી પહેલા પંગતમાં બેસેલ લક્ષ્મી પાસે બેસી ગયા અને કહ્યુ, ‘ બેટી અપને હાથોસે પ્રસાદ ખિલાઓગી હમે ?’ ‘જી… મહારાજ ! મેરા સૌભાગ્ય હોગા.’લક્ષ્મીએ સાધુ મહારાજને પહેલાં પ્રસાદ ખવડાવવાને બદલે વિનંતી કરી, ‘પહેલે આપ મેરી એક બિનતી માનો ફિર આપકો પ્રસાદ ખિલાઉં.’ ‘બતા કયા બિનતી હૈ?’‘આપ પહેલે સામને જો બડા આસન હૈ વહાં પર બિરાજીએ..’સાધુ મહારાજને પંગતની બાજુમાં જે વૃક્ષ