મહોબતની રીત, પ્યારની જીત - 6

  • 1.5k
  • 1
  • 776

નેહા.. પ્રિયા આવી એવી જ નેહાને વળગી પડી. પ્રિયા પણ નેહાની ફ્રેન્ડ જ હતી. ખબર નહિ પણ કેમ એ મારા પર બહુ જ હક કરતી હતી. આવે તો મારા માટે કંઇકને કંઇક ખાવા લઈ આવતી અને એ મને ખવડાવે એ પહેલાં જ હું એ વસ્તુ લઈને પારૂલ પાસે એઠું કરાવું, હા, એ જ્યાં સુધી થોડો ટુકડો ખાઈ ના લે, હું મોંમાં નહોતો નાંખતો. પ્રિયા તો અમને જ જોયાં કરતી. જેને જે કહેવું હોય કહે, પ્યાર છે તો છે યાર.. મને પારૂલ બહુ જ ગમતી હતી યાર, હમણાં એને મેન્ટલ સ્ટ્રેસ એટલો હતો તો હાલ તો એને કહેવું પણ નહિ. અમુકવાર