મહોબતની રીત, પ્યારની જીત - 2

  • 1.9k
  • 974

ઓહો, એને મને એક ઈશારો કર્યો હતો અને અંદર રૂમમાં ચાલી ગઈ હતી. કહ્યાં વગર જ મારા માટે કોફી પણ લઈ ને આવી ગઈ. એણે ખબર જ હતી કે આ સમયે મારે કોફી ની જ જરૂર હોય છે. ઓફિસથી થાકેલ આવેલ વ્યક્તિ ને જોઈએ પણ શું?! ફથી થાકેલ આવેલ વ્યક્તિ ને જોઈએ પણ શું?! ચાના રશિક હોય તો ચા અને મારાં જેવા કોફી લવરને જો કોફી મળી જાય તો દિલ ખુશ થઈ જાય છે. હું કોફી નો મગ લઈ ને બાલ્કની માં દોડ્યો. બહારનો નજારો જોતાં જોતાં શિપ ભરવા લાગ્યો. જિંદગી પણ કમાલનાં ખેલ ખેલે છે. ક્યારેક તો આપણને એવું