સ્ત્રીનો રવિવાર

(11)
  • 2.4k
  • 814

લેખ:- સ્ત્રીનો રવિવારલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીરવિવાર!!! કોને ન ગમે? આખું ય અઠવાડિયું કામ કરતાં કરતાં સૌને જો સૌથી વધુ કંઈક રાહ જોવાલાયક લાગતું હોય તો એ રવિવાર છે. ઑફિસમાં કામ કરનાર કર્મચારી હોય કે, કંપનીનો માલિક પોતે હોય, કે હોય શાળા કે કૉલેજમાં ભણતાં બાળકો - સૌ કોઈ રવિવારની આતુરતાપૂર્વક રાહ જુએ છે. નોકરી કરતી સ્ત્રી હોય કે ગૃહિણી હોય, રાહ તો એ પણ જુએ જ છે કે કોઈક રજા આવે, પણ રવિવાર તો એને ખબર જ નથી પડતી કે ક્યારે આવીને જતો રહ્યો!!! વિશ્વાસ નથી? ચાલો, મારા અને રવિવાર વચ્ચે થયેલી વાતચીત થકી તમને સમજાઉં."હાય સ્નેહલ, કેમ છે?"