હાસ્ય મંજન - 6 - ચટપટા ચટાકાની મઝા જ કોઈ ઔર

  • 2k
  • 1
  • 956

                                                    ચટપટા ચટાકાની મઝા જ કોઈ ઔર..!                      ચટાકો નાનો હોય કે મોટો, પણ શરીરની સઘળી  સામગ્રી સાથે ભગવાને ભેજામાં ચટાકો પણ મુકેલો. એટલે તો 'ટેસ્ટી' ખાધ જોઈને અમુકની જીભ વલવલવા માંડે. જીવ માત્ર ચટકાને પાત્ર..! એવું નહિ માનવાનું કે, પશુ-પક્ષીઓને ચટાકો થતો નથી, ને  એટલે. એમના શોપિંગ મોલ નથી. ચટાકા તો એમને પણ થાય, પણ ચટાકો સંતોષવા માણસ જેવા તોફાન નહિ કરે ..! સિંહ કે દીપડાને માણસ ખાવાનો ચટાકો થાય, ત્યારે જંગલમાંથી શહેર તરફ આંટો મારવા