દિલનું માન, પ્રેમની પહેચાન - 2 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

  • 1.8k
  • 890

દિલનું માન, પ્રેમની પહેચાન - 2 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) "ઓય હું બીજી છોકરીઓ જેવી નહિ, હું જેને લવ કરું એની સાથે જ લગ્ન કરું અને હા, જેની સાથે લગ્ન કરવાનાં હોય એની સાથે જ પ્યાર કરું છું!" અમે બંને બીજા દિવસે ગાર્ડનમાં હતાં. એવું પણ નહોતું કે અને એકબીજાને નહોતું ઓળખી શક્યાં. પણ એકબીજાને જોઈ જાણીને જ મોટા થયાં હતાં. બસ એમ નહોતી ખબર કે આમ એકદિવસ અમારાં બંનેની વાત પુછાશે. હા, મારી ભાભીને એ બહુ જ પસંદ હતી. મને પણ એનો ખ્યાલ તો હતો, પણ મેં એની સાથે લગ્ન કરવાનું બિલકુલ નહોતું વિચાર્યું. "તને તો ખબર જ હશે