પ્રેમને પામવા, થવા એમના

  • 2.3k
  • 878

કેમ ખુદને એની સાથે આટલી મહોબત છે તો પણ હું નહિ કહી શકતી? કેમ એને નહિ કહેતી કે આઇ લવ યુ! હું તને પહેલી નજરથી જ બહુ જ ગમાડું છું... મારા દિલમાં હંમેશા બસ તું જ રહ્યો છે...દિલમાં કોઈ આવી જાય છે તો આસાનીથી ક્યાં જાય છે?! મારા દિલમાં પણ તો એ આવી ગયો છે... હું એને જ મારો માણી બેઠી છું... આજે મારી સગાઈ છે... આજ પછી શાયદ હું હંમેશાં માટે કોઈ બીજાની થઈ જઈશ... અરે પણ હું જેને લવ જ નહિ કરતી એની સાથે રહેવા કરતા તો મરી જવું વધારે આસાન રહેશે! હું વધારે કંઇક વિચારું એ પહેલા