મહોબ્બતની પળ, એનું છળ

  • 1.7k
  • 692

"અરે પણ તુંયે તો મારી સાથે છળ કર્યો છે! હું ક્યારેય ના વિચારી શકું કે તું... તું મારી સાથે આવું કંઇક કરી પણ શકું!" સપના બોલી તો સારજ છોભીલો જ બની રહ્યો. "અરે બાપા... યકીન માન... મેં કોઈ જ છળ તારી સાથે નથી કર્યો!!!" સારજે કહ્યું. "હા... તો આ શું છે બધું?! તમે બંને આટલા નજદીક ક્યારથી આવી ગયા?! ભૂલ તો બધી મારી જ છે... મારે જ તમે છોડીને જવાનું નહોતું!" એણે ભારોભાર અફસોસ સાથે કહ્યું તો એની આંખો તો આંસુઓથી ભરાયેલી ન હતી. બંને પારવી ના ઘરે હતા. સુનિતા એ પારવીની બેસ્ટ ફ્રેન્ડ હતી... આમ તો ત્રણેય એક જ