ખરો જીવન સંગાથ - 3

  • 2.1k
  • 1.3k

વીતી ગયેલી વાત.. અડધી રાતે શિવા ઝીલના ઘરે આવે છે બંને વચ્ચે થોડી રોકઝોક થાય છે ને શિવાને ઝીલ પોતાના ઘરે આવવાનું કારણ પુછે છે ને શિવા હિંમત ભેગી કરી ફરી વાર લગ્ન કરવાનો પ્રસ્તાવ ઝીલ સમક્ષ મૂકે છે...હવે આગળ ઝીલ શિવાને જતાં બે ઘડી જોઈ રહી પછી બારણું બંધ કરી ફરી પોતાના બેડ પર જઈને આડી પડી ને વિચારવા લાગે છે.... આ શિવા પણ ને...મને ચકરાવે ચડાવામા જાણે phd થઈ ગયો છે... જરાય બદલાયો નથી, પહેલા જેવો જ... મને હેરાન કર્યા કરે છે... પણ એ હંમેશા સાથે છે મારી...એ વાતની તો અવગણના શક્ય જ નથી. સાથે સાથે તેને પોતાના