ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 2

  • 3.3k
  • 1.9k

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ રેલવે સ્ટેશન પર ઉભો હોય છે ત્યારે તે યુવતી સાથે ટકરાય છે. તેની સાથે બોલાચાલી થાય છે ત્યાં યુવતી તેને ગળે લાગી જાય છે અને ખબર પડે છે કે તે યુવતી પાછળ ગુંડાઓ પડ્યા હોય છે યુવતી ત્યાંથી નીકળવા જાય છે કે ધ્રુવ તેને રોકી લે છે ત્યાં ગુંડાઓ યુવતીને જોઈ લે છે એટલે બંને ભાગીને ટ્રેઇનમાં ચઢી જાય છે. ધ્રુવ આ બધું જોઇને ડરી જાય છે અને ડરીને યુવતીને ત્યાં જ છોડીને જતો રહે છે.હવે આગળ....)ત્યાં ટ્રેઇનનું હોર્ન સંભળાયું. યુવતી ધ્રુવને જતા જોઈ રહી, ત્યાં તેને ગુંડાઓનો આવવાનો અવાજ સંભળાયો. યુવતીએ એક કપલ