સપનાનાં વાવેતર - 40

(44)
  • 4.4k
  • 1
  • 3k

સપનાનાં વાવેતર પ્રકરણ 40અંજલીના ઘરે પાંચ કરોડની બેગ મૂકીને અનિકેત તરત જ નીકળી ગયો. બહાર આવીને એણે દેવજીને ગાડી ખારના ૧૦મા રસ્તા ઉપર વિજય દીપ સોસાયટી તરફ લેવાની સૂચના આપી. વિજય દીપ સોસાયટી પહોંચીને ડી બ્લોક આગળ એણે ગાડી ઊભી રખાવી. એ નીચે ઉતર્યો અને લિફ્ટમાં બેસીને ત્રીજા માળે પહોંચી ગયો. ચાવી તો એ લઈને જ આવ્યો હતો એટલે એણે ૩૦૧ નંબરના ફ્લેટનું લોક ખોલી નાખ્યું. ફ્લેટ ફર્નિચર સાથેનો તૈયાર જ હતો. કોઈ અહીં રહેતું હોય એ રીતે બધી જ વ્યવસ્થા હતી. ટીવી પણ ફીટ કરેલું હતું. બેડરૂમમાં ગયો તો બેડ ઉપર ચાદર અસ્તવ્યસ્ત ચોળાયેલી હતી અને નીચે એક ઈંગ્લીશ