નો ગર્લ્સ અલાઉડ - ભાગ 25

  • 3.1k
  • 2.1k

" શું મમ્મી તમે આ કાવ્યાની વાતમાં આવીને કંઈ પણ બોલો છો?" " તો કોણ છે એ છોકરી?" ધીમા અવાજે કાવ્યા બોલી. આદિત્યે જે સત્ય છે એ જણાવી દીધું. મનાલી વિશે થોડી ઘણી વાતો કરીને આદિત્યે ફોન કટ કર્યો. ત્યાં સુધીમાં અનન્યા બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવી ચૂકી હતી. " થઈ ગઈ વાત મારા સાસુજી સાથે?" અનન્યા પણ આદિત્યને પરેશાન કરવાના મૂડમાં હતી. " મઝાકનો સમય નથી..આપણે લેટ થાય છે જલ્દી રેડી થઈને નીચે આવ..." " પણ હું તો રેડી જ છું...લાગે છે તમે પોતાની સાથે જ વાત કરી રહ્યા છો..." આદિત્યે પોતાના હાલ જોયા અને ભાન થયું કે એને પોતે