નો ગર્લ્સ અલાઉડ - ભાગ 24

  • 3.2k
  • 2.2k

આખરે અનન્યા બાલ્કનીમાંથી રૂમમાં આવી અને કહ્યું. " તમે હજી સૂતા નથી?" " મને એમ કે તમે સ્ત્રી વિશે કંઈક ભાષણ આપશો, હવે એ સાંભળ્યા વિના તો મારે સુવાય નહિ.." " હમમ...એકદમ રાઈટ..." અનન્યા આદિત્યની બાજુમાં બેડ પર બેસી ગઈ અને ફરી બોલી. "સ્ત્રીને સમજવા માટે તો પહેલા એને બરોબર સાંભળવી પડે, જેટલી સ્ત્રીને તમે સાંભળશો એટલી નજદીકથી તમે એને ઓળખતા જશો..ખાસ કરીને રાતના સમયે તો પોતાની પત્ની, પ્રેમિકા કે કોઈ ફિમેલ ફ્રેન્ડ સાથે વાતો કરવી જ જોઈએ.... એ પોતાના જીવનની એ વાતો તમારી સાથે શેર કરશે જે કોઈ અન્ય વ્યક્તિને કહી શકતી નહિ હોય..કોઈ પણ જજમેંટ આપ્યા વિના દિલથી