નો ગર્લ્સ અલાઉડ - ભાગ 21

  • 3.1k
  • 2.2k

આદિત્યે મેજિક ડ્રીંકસ કંપનીની એડની તૈયારી કરવાની પણ શરૂ કરી દીધી. તેમણે આ કાર્ય માટે એમના ખાસ વ્યક્તિઓને કામે લગાડી દીધા. જ્યારે એડ થોડાક દિવસમાં તૈયાર થઈ ગઈ ત્યારે તેણે ફરી મિટિંગ ગોઠવી. " નાઈસ...એડ એકદમ યુનિક અને ડિફરન્ટ બનાવી છે..તને કેવી લાગી એડ?" અનન્યાને પૂછતા આકાશે કહ્યું. " સારી છે, લોકો આ એડ જોઈને એકવાર તો જરૂર પ્રોડક્ટ ખરીદવા આકર્ષાશે..." અનન્યાને આંખો પર વિશ્વાસ ન આવે એવી એડ એના લેપટોપ સમક્ષ રજૂ થઈ હતી. " તો ડીલ ફાઇનલ કરીએ?" આદિત્યે પોતાની વાત મૂકતા કહ્યું." હા, ડીલ ફાઇનલ..." આદિત્યે જરૂરી કાગળિયા મંગાવ્યા અને એમાં આકાશે સાઈન કરીને ડીલ ફાઇનલ કરી