અગ્નિસંસ્કાર - 17

(11)
  • 3.2k
  • 1
  • 2.3k

બલરાજની ગાડી આખરે શિવાના ઘર પાસે પહોંચી ગઈ. શિવા પોતાના પરિવાર સાથે વાતચીત કરી રહ્યો હતો. બલરાજને જોતા જ શિવા એ પોતાની પત્નીને પાછળ કરી અને પોતે આગળ થયો. " શિવા મને તારી પાસે તો આવી આશા નહોતી..." ગાડીમાંથી નીકળતા બલરાજે કહ્યું." માલિક હું તો બસ મારા પરિવારને જ મળવા આવ્યો હતો અને એ પણ બસ પાંચ મિનિટ જ...અમે હમણાં જઈને માલની ડિલિવરી કરી નાખીએ..." શિવા આટલું કહીને પોતાના ટ્રકમાં બેસવા ગયો પરંતુ એમને રોકતા બલરાજે કહ્યું. " એની કોઈ જરૂર નથી...માલની ડિલિવરી તો હું બીજા ટ્રક ડ્રાઈવર પાસે પણ કરાવી શકતો હતો છતાં પણ મેં તને પસંદ કર્યો પૂછ