વરદાન કે અભિશાપ - ભાગ 31

  • 2.2k
  • 1
  • 938

વરદાન કે અભિશાપ (ભાગ-૩૧)             (મણિબેન અને ગીતાબેન વચ્ચે જોરદાર વાક્યુધ્ધ ચાલતું હોય છે વચમાં બધા તેમને સમજાવતા પણ હોય છે. ગીતાબેનના આવા વર્તનથી નરેશ અને સુશીલા તો ડઘાઇ ગયા હતા. આ વાતથી ધનરાજભાઇ અને મણિબેન અજાણ ન હતા. હવે ગીતાબેનને વાળવાના હતા જે કોઇ રીતે કોઇના કહ્યામાં ન હતા. આખરે ધનરાજભાઇ ગીતાને રવાના થઇ જવાનું કહી દે છે. મણિબેન તો આઘાતમાં આવી જાય છે. આ બધુ જ ગીતા અને ગોરધન સાંભળતા હતા. તેઓને બહુ જ ખરાબ લાગે છે. આથી તેઓ તાત્કાલિક જ ત્યાંથી રવાના થઇ જાય છે. એ પછી બધા સાથે મળીને લાપસી અને જમવા બેસી જાય છે જાણે