નો ગર્લ્સ અલાઉડ - ભાગ 18

  • 3.5k
  • 2.4k

બે ઘડી વિચાર કર્યા બાદ અનન્યા એ જવાબ આપતા કહ્યું." સાચુ કહુ આકાશ, તો મને હવે પ્રેમમાં રસ રહ્યો જ નથી. મને લાગે છે કે આ પ્રેમ બસ થોડાક વર્ષોનું નાટક માત્ર છે, જે બંને પાત્રો સામે સામેથી પોતાના જુઠ્ઠા કિરદાર નિભાવતા જતા હોય છે..અને ખાસ કરીને જ્યારે મેં પર્સનલી પ્રેમનો અનુભવ કર્યો ત્યારે મને લાગ્યું કે જાણે હું એક અલગ જ દુનિયામાં પહોંચી ગઈ છું. રાહુલ સાથે વિતાવેલા એ પળો તો હું આજે પણ ભુલાવી શકી નથી..મને હજી વિશ્વાસ નથી આવતો કે રાહુલ આવું કરી શકે! પણ અફસોસ વ્યક્તિ જેવા સામેથી દેખાતા હોય છે એવા ખરેખર ક્યાં કોઈ હોય