ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 1

  • 6.3k
  • 1
  • 3k

ૐ નોંધ : આપણા ધારાવાહિકના ઘણા પાત્રો ગુજરાતી નથી પણ અન્ય રાજ્યના એટલે કે હિંદી બોલવાવાળા છે પણ વાંચનમાં ખલેલ ન પહોંચે અને એક રસ જળવાય રહે તેના માટે બધા સંવાદો ગુજરાતીમાં જ રાખેલ છે. તેમજ આ ધારાવાહિક કેધારાવાહિક લખનારને કોઈ પ્રદેશ સાથે કોઈ વાંધો નથી. જે સવાંદો કે રમૂજ પ્રદેશ માટે વપરાયેલ છે તે ફકત વાર્તા માટે જ છે. તેમજ અહીંયા દરેક પાત્રો કોઈ રહસ્ય સાથે જોડાયેલ છે એટલે પાત્ર પરિચય વિના સીધા જ જોડાઈએ આપણા ગેંગસ્ટરની પ્રેમ કહાનીમાં.....(study અને further works ની વચ્ચે ખાસ સમય કાઢીને આ ધારાવાહિક લખું છું તો please તમારા પ્રતિભાવ આપી પ્રોત્સાહિત જરૂથી કરજો.