લવ યુ યાર - ભાગ 38

(18)
  • 4.3k
  • 1
  • 3k

મીત સાંવરીની બાજુમાં જઈને સૂઈ ગયો પરંતુ આજે તેનું મગજ આમ વિચારે જ ચઢી ગયું હતું અને એટલામાં સાંવરીએ પડખું ફેરવ્યું અને તે જાગી ગઈ મીતને જાગતો જોઈને તેણે તરતજ મીતને પૂછ્યું કે, " કેમ હજી સૂતો નથી, ઉંઘ નથી આવતી તને ? " અને મીત જાણે વિચારોમાંથી બહાર આવ્યો અને તેણે જેનીની બધીજ વાતો અને ચિંતા બાજુ પર મૂકી દીધી અને " આઈ જા મારી ડાર્લિંગ " તેમ બોલીને પોતાની સાંવરીને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને બંને એકબીજામાં ખોવાઈ ગયા જાણે તે બે નહીં પણ એક જ હોય તેમ....બીજે દિવસે સવારે મીત ઓફિસે જવા માટે નીકળ્યો એટલે સાંવરીએ તેને