બલિદાન પ્રેમ નુ.. - 31

  • 2.2k
  • 1.1k

નેહા સવાર સવાર માં ઉઠી ને તૈયાર થઇ ને નીચે હોટેલ ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગઈ... એને જોયુ કે વકીલ અનુરાગ એની જ રાહ જોઈ રહ્યો હતો. આજે તો e કાળા કોટ ના બદલે... જિન્સ અને ઉપર બ્લેક કલર ની ટી- શર્ટ માં હતો... નેહા એ આવી ને પૂછ્યું... શુ વાત છે? આજે તૈયાર થઇ ને? હા... હવે મલય ને આવા માં તો બે દિવસ ની વાર છે તો કેમ નહિ આપણે જ ત્યાં સુધી ફરી લઈએ? વકીલ નેહા સામે આંખ મારી ને બોલ્યો. નેહા ગુસ્સો તો એવો આવ્યો કે હમણાં જ એની આંખો ફોડી નાખે પણ એને એના