આત્મા નો પ્રેમ️ - 3

  • 2.8k
  • 1.7k

નિયતિ હેતુની બેસ્ટ ફ્રેન્ડ જ્યાં પણ જવું હોય ત્યાં બંને સાથે જ હતા અને દિલની દરેક વાત નિયતિ પાસે હેતુ કરતી હતી નિયતિ પણ પોતાની દરેક વાત હેતુને કહેતી બંને બહેનપણીઓનો પ્રેમ જ કંઈક અલગ હતો પણ હેતુ છે ને થોડી બીકણ હતી જ્યારે નિયતિ એકદમ ખુલ્લા દિલની કોઈને પણ જવાબ આપવા માટે ક્યારેય નિયતિ એ વિચાર્યું જ નથી મન પડે એવો જવાબ નિયતિ આપી દેતી કોઈને મારવા હોય તો પણ નિયતિ જરાય ખચકાતી નહીં પણ નિયતિને સપોર્ટ હતો તેના પપ્પા અને તેના ભાઈ હર્ષિલ બંને એટલા મજબૂત અને બંનેનો કોન્ટેક સૌથી વધારે એટલે નિયતિ ઉપર ઉની આંચ પણ ન