નો ગર્લ્સ અલાઉડ - ભાગ 16

  • 3.6k
  • 2.6k

કાવ્યા એ આદિત્યનો હાથ પકડ્યો અને ત્યાંથી ખેંચતી તેમને બીજે સ્થળે લઈ ગઈ. આદિત્યનું મૂડ જ ઓફ થઈ ગયું. એક હોટેલમાં બંને બેસીને જમવા લાગ્યા. " ભાઈ, હવે જે થઈ ગયું એ થઈ ગયું, એમને ફરીવાર જોવાથી એ પાછી નથી આવી જવાની.. એ એમની લાઇફમાં ખુશ છે..તમારે પણ હવે મુવ ઓન કરીને આગળ વધી જવું જોઈએ.." " મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી...સમજી અને હા હું ઓલરેડી આગળ વધી જ ગયો છું અને જે પાછળ રહી ગઈ છે એ હું નહિ પણ પેલી..." આટલું કહેતા જ એમના ફોનમાં રીંગ વાગી અને આદિત્ય નામ લેતા અટક્યો. " હા મમ્મી...." સેન્ડવીચ ખાતા