વેમ્પાય્યાર - 5

  • 2.2k
  • 976

    અત્યાર સુધી....   વૈભવીએ ઘરમાં બંધાયેલ યુવાનને આઝાદ કર્યો અને બંને ત્યાંથી ભાગી નીકળ્યા. ત્યાં બંને એકબીજાને પોતપોતાના નામ જણાવે છે. તે યુવાનનું વેદ નામ સાંભળી વૈભવી ચોંકી જાય છે.    હવે આગળ....       વેમ્પાય્યાર Part 5     " જા વૈભૂ જા... એ તને નહી છોડે... જતી રહે અહીથી..." સ્વપ્નમાં કોઈના દ્વારા કહેવાયેલા વાક્યો તેના કાનમાં ફરી ગુંજવા લાગ્યા. તેણે તેની પીડાને રોકવા પોતાના હાથ કાન પર મૂકી દબાવ્યા.    અચાનક વૈભવીને પીડામાં ગરકાવ થતી જોઈ વેદ ગભરાઇ ગયો. તેણે તેના હાથ પર હાથ મૂકી જાદુથી મનમાં ચાલતી વાત જાણવા માટે ધ્યાન ધર્યું પણ તે