વેમ્પાય્યાર - 4

  • 2k
  • 1k

    અત્યાર સુધી....   વૈભવીના ગુમ થયાના સમાચાર સાંભળી અદિતિબેન અને પ્રકાશભાઈને તેની ચિંતા થવા લાગી. દુનિયાથી બેખબર વૈભવી એક જૂના ઘર આગળ આવી ઉભી રહી. જ્યાં તેનામાં બદલાવ આવવાના ચાલુ થઈ ગયા હતા. જ્યાં તેણે એક યુવાનને કેદ થયેલો જોયો. તેને આઝાદ કરવા જતાં કોઈના આવવાની આહટ સાંભળી તે એક અલમારીમાં છુપાઈ ગઈ.   હવે આગળ....       વેમ્પાય્યાર Part 4     તે વૃદ્ધ સ્ત્રી ફરી અંદર આવી અને યુવાન બેહોશ થયો કે નહી તેની ખાતરી કરી ફરી ચાલી ગઈ. થોડી વાર બાદ વૈભવી બહાર નીકળી.    પાંચ ફૂટ નવ ઇંચની ઊંચાઈ ધરાવતા તે યુવાનનું શરીર