નમુનો

  • 7.8k
  • 2
  • 3k

નમુનો મંચ પર પ્રકાશ થાય છે, ત્યારે મધ્ય ભાગ માં, એક પુરુષ જે કોઈ ન્યુઝ ચેનલ નો રિપોર્ટર છે તેવું તેના પહેર્વેશ(કોટ અને પેન્ટ. આંખો પર મોટી બ્લેક ફ્રેમ ના ચશ્માં. તેલ ચોપડી ને ઓળેલા માથા ના વાળ) અને હાથ માં માયીક પકડીને ઉભો છે તેના પર થી અંદાજો આવી જાય. તેની બાજુ માં બીજો એક પુરષ છે જેણે કેમેરો પકડ્યો છે. કેમેરા મેન:  Camera rolling....... ચિંતામણી: નમસ્કાર મિત્રો! હું છું તમારો શુભચિંતક, ચિંતામણી! તમે તો જાણો જ છો, દર અઠવાડિયે હું મારા શો માં આપણા સમાજ માં પ્રવાર્તા દુર્ગુણો, દોષો થી તમને વાકેફ કરાઉ છું. એ પણ, વિવિધ પ્રકાર