કૉલેજની દુનિયા - 1

  • 6.1k
  • 2.8k

દિવ્ય અને દિવ્યા નામના બે મિત્રોના સુંદર એવા પ્રેમની આ વાતૉ છે અને એક જ‌ કોલેજમાં સાથે ભણતા તેમના ઘણા બધા મિત્રોની. દિવ્યાના દિવ્ય સિવાય પણ બીજા ઘણાં મિત્રો હતા. જેમાં શ્યામ,રાજ,કરન,અમન,મનન,શિવાય જેવા બીજા મિત્રો હતા જેમાં અમન અને દિવ્ય તેના ખૂબ સારા મિત્રો હતા.દિવ્યા તે બંનેને પોતાના બી એફ એફ માનતી હતી. બી એફ એફ નો મતલબ દિવ્યાના મતે, "બી એફ એફ નો મતલબ થાય બેસ્ટ ફેન્ડ ફોર એવર. એક એવો મિત્ર જે જીવનમાં હંમેશાં સાથે રહે.સુખમાં, દુખમાં આપણી સાથે રહે અને સમજે આ સંબંધમાં ગમે તેવી લડાઈ થાય પણ દોસ્તી ના