સત્ય સાથેનો પરિચય

  • 3k
  • 1.2k

સમય વર્ષ 2019 ની વાત આ છે. હાલ જ હું ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા માં સારા ગુણો મેળવીને પાસ થઈ હતી અને મેં સાયન્સ ફિલ્ડ પસંદ કરી હતી.શરૂઆતના સાયન્સ ફિલ્ડ પસંદ કર્યા ના આજ ગાળામાં મન રમૂજી અવસ્થામાં ખૂબ જ ફરતું હતું અને તેથી જ શાળામાં બાયોલોજીના લેક્ચર દરમિયાન મારા શિક્ષક જયશ્રીબેન એ કામ સોંપેલું હતું કે જ્યારે પણ તમે બાયોલોજીના પ્રેક્ટીકલ માં આવો ત્યારે તમારે લેબ જર્નલ માં આટલું ઘરકામનું કાર્ય સમાપ્ત કરીને લાવવાનું છે.વર્ગખંડમાં આ અનાઉન્સમેન્ટ થઈને એક અઠવાડિયું વીતી ગયું હતું અને બીજા અઠવાડિયાના સોમવારના દિને મારી બાયોલોજી ની લેબ હતી. મારુ ઘર કામ પૂર્ણ થયેલ