સપ્ત-કોણ...? - 21

  • 2.1k
  • 1
  • 1k

ભાગ - ૨૧"ઓહ માય ગોડ...." વ્યક્તિના ચહેરા પર નજર પડતાં જ એન્ડ્ર્યુનું મોં ખુલ્લું રહી ગયું, "યે ટો વોહી લડકી હાય જો કલ હમે જંગલ કે રાસ્તે મિલા થા.." માણેકરામ તો ખુદ એક અવાચક પૂતળું બનીને એ યુવતીના નિશ્ચેતન દેહને અપલક નજરે અને પહોળા મોએ જોઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં વિચારી પણ રહ્યો હતો કે 'હજી કાલે તો બાબુજીને મેં આ છોકરી વિશે જણાવ્યું અને એક રાતમાં તો એનું પત્તુ સાફ થઈ ગયું. એકા રાતેઈ... આ હાદસો બની ગયો. આત્મહત્યા કિ પરિકલ્પિતા હત્યા? એખાના આસાચે... હમણાં આવું છું.." એમ કહેતા જ માણેકરામે ગામ તરફ દોટ મુકી, ધોતિયાનો છેડો