અગ્નિસંસ્કાર - 10

  • 3.4k
  • 2.7k

પાંચ વર્ષ પછી" શું આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી?" લક્ષ્મી એ કહ્યું. " તું ખામાં ખા ચિંતા કરે છે લક્ષ્મી, અમરજીત મારો નાનો ભાઈ છે, હું એને નાનપણથી જાણું છું... એ બીજા ભાઈઓની જેમ નથી...તું બસ અંશનું ધ્યાન રાખજે, હું બેંગલોરથી તને પૈસા મોકલતો રહીશ...ઠીક છે...ચલ હું જાવ છું...." બેગને કંધે નાખીને જીતેન્દ્ર એ કહ્યું. લક્ષ્મીની આંખો છલકાઇ આવી. બન્ને એકબીજાને ગળે મળ્યા અને જીતેન્દ્ર બસમાં બેસી બેંગલોર જવા માટે નીકળી ગયો. પૈસાની તંગીના કારણે મજબૂરીમાં જીતેન્દ્ર ઘર છોડીને બેંગલોર તરફ નીકળ્યો. ફોન પર જીતેન્દ્ર એ અમરજીત સાથે બેંગલોર આવવાની વાત કરી લીધી હતી. જેથી જીતેન્દ્રને વિશ્વાસ હતો કે