અયોધ્યાશ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨ ૦૧ ૨૦૨૪

  • 2.9k
  • 2
  • 1.1k

પ્રભુ શ્રી રામના ચરણોમાં મારા અનંત કોટી પ્રણામ....!!!!વરસોની તપસ્યા બાદ અને અથાગ પરિશ્રમ થકી તેમજ અનેક ભક્તોના ૫૦૦ વરસના લાંબા સમય સાથે અનેક ભક્તોની પ્રાણ આહૂતી અપાયા બાદ ભગવાન શ્રીરામની મૂર્તિ ભગવાન શ્રી રામના નિજી જન્મ સ્થળે આરૂઢ કરવામાં આવી.મૂર્તિના મુખે અનાવરણ થયા બાદ મૂર્તિ કાળી દ્રુષ્યમાન થઇ તે જોઈ બધાંને આશ્ચર્ય જરૂર થયું હશે.ભગવાન શ્રી રામ તો ખુબજ સુંદર હતા.જયારે ભગવાન કૃષ્ણ એકદમ શ્યામ હતા.આમ કેમ તે તમારા બધાનાં માનસમાં આવી ગયું હશે. એનું કારણ એ છે કે આ પથ્થર નેપાળી ગંડક નદીમાંથી લેવામાં