કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 98

(15)
  • 4.3k
  • 1
  • 2.9k

પરી સમીરને પોતાના બેડરૂમ તરફ લઈને ગઈ. બેડરૂમ તરફ જતાં જતાં જે થોડી સેકન્ડો મળી તે સમીર વેસ્ટ જવા દેવા નહોતો માંગતો તેણે પરીની સામે જોયું અને તે બોલ્યો કે, "બાય ધ વે યુ આર લુકીંગ સો બ્યુટીફુલ ઈન પીંક ટી શર્ટ.. લુકીંગ પીંકી પીંકી.." પરી ફક્ત સ્માઈલ કરતી રહી તેણે સમીરની કોમેન્ટનો કોઈ જવાબ ન આપ્યો.પરી જરા અકળાઈને બોલતી હોય તેમ તેણે ત્રાંસી નજરે સમીરની સામે જોયું અને બોલી કે, "તને કોણે આ રીતે જાણ કર્યા વગર આમ સરપ્રાઈઝલી આવવાનું કહ્યું હતું?""તે હું તને પછી કહીશ.." સમીર એટલું બોલીને અટકી ગયો અને એટલામાં બંને નાનીમાના રૂમમાં આવી ગયા એટલે