છપ્પર પગી - 46

(12)
  • 2.1k
  • 1.2k

છપ્પરપગી ——————————‘ઓહ… ઓહ.. તો આ ડિલ અંગે વાત કદાચ પલે તો લિક નહીં કરી હોય ને…?’ પ્રવિણે કહ્યુ. ‘શક્ય છે પ્રવિણ, કેમકે તે દિવસે ઓનલાઈન મિટીંગ પુરી કરીને પલ જબરદસ્ત કોન્ફિડન્સથી રાકેશને કહેતી ગઈ હતી કે ચાચુ ડિલ કન્ફર્મ થઈ જ જશે.. સ્ટાફમાં બધાને કહેજો કે કોઈ પોતાના શેર વેંચે નહી..! અને એ વાત લંચ વખતે ઘણા એ સાંભળી હતી, પણ જે થયુ તે સારુ જ થયુ છે ને..!’ ‘સારું હિતેનભાઈ…’ એમ કહીને પ્રવિણે ફોન પૂરો કર્યો અને પલ સામે જોઈને કહે છે, ‘આટલો બધો કોન્ફિડ્ન્સ હતો તને દીકરી..!’‘ શાનો પપ્પા…?’ ‘તારી ગ્લોબલ એક્સપોર્ટ કંપની જોડે ડીલ માટે..!’‘હાંઆઆઆ… કેમ નહી.!