આગળ આપણે જોયું હેતુ વિશે થોડું જાણીએ. હેતુ એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે જોબ કરતી હતી પ્રોફેસર તો નહીં પણ પોતાનું એમ ફીલ પૂરું કરતી ને સાથે જે પિરિયડ લેવા માટે તેને કહેવામાં આવે તે લઈ અને તેમાંથી પોતાની કમાણી કરતી હતી રોજ સવારે 6:00 થી 7 યોગા ક્લાસ સાત થી આઠ એરોબિક ક્લાસ ચલાવતી હતી. પોતે ઇન્ડિપેન્ડન્સ હતી પણ વિચારો બધાની માન્યતા પ્રમાણે હોય છે એ તો એવું માનતી કે સ્ત્રીએ ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ રહેવું જોઈએ અને તે પોતાનું ઘર ચલાવવા માટે આટલી જ મહેનત કરતી હતી હેતુનું સૌથી બેસ્ટ અને સૌથી જિંદગીનું મહામૂલું એટલે તેની મા એની મા