પ્રેમ સમાધિ - પ્રકરણ-41

(23)
  • 3k
  • 2
  • 2k

પ્રેમ સમાધિ પ્રકરણ-41 કલરવ કાવ્યા સાથે મીઠી ગોષ્ટી કરતાં કરતાં પાછી ભૂતકાળની ભૂતાવળમાં જતો રહેતો હતો.. કાવ્યાએ ફરીથી અટકાવ્યો... “એય કલરવ કાં તુ આપણી મીઠી વાતો યાદ કર અથવા ભૂતકાળને તાજો કરી લે.. આમ તારી વિતક ક્યાં સુધી વાગોળ્યો કરીશ ?” કલરવે કહ્યું કાવ્યા તું મારાં જીવનમાં નવી આશા લઇને આવી હતી મારી કઠોર કલ્પનાઓમાં સંવેદનાનાં શમણાં સજાવી રહી હતી.... સખ્ત અને કઠોર જીવનમાં નવો વળાંક આવેલો મેં સારું જીવવાનું શરૂ કરેલું....” “પણ.... સાચું કહું કાવ્યા ? મારાં જીવનમાં જ્યારે મને સાચુ ભાન આવ્યું હું સાચી રીતે પુખ્ત થયો.. હજી થયો ના થયો અને દુઃખનાં ડુંગરા તૂટી પડેલાં.. એક સાંધતા