આત્મા નો પ્રેમ️ - 1

  • 5.7k
  • 3k

સુરજ દોડીયો ક્ષિતિજને પહેલે પાર. જાણે કોઈ પ્રેમી દોડે પ્રેમી કા પાસ. કેસર વર્ણી કાયા સજેલી ધરતી.. કોઈ પ્રિયની રાહમાં વાટ પર રહેતી... અજંપો ભરી નજરો ને મારતી... નમસ્કાર વાચક મિત્રો કવિતા વાંચીને એવું જ લાગ્યું હશે કે કોઈ સાંજ વિશે પ્રેમી અને પ્રેમિકાની વાત કરવા આવી હશે એક આત્માના પ્રેમ જે જીવાત્માને થયો છે તેના વિશે લખવા આવી છું પ્રેતાતમાં એટલે કે મૃત્યુ પછી કોઈ માણસનો ભાસ થાય એ તો સ્વાભાવિક છે પણ હયાત માણસનો જીવાત્માને ભાસ થાય ભાસ તો સહી પણ પ્રેમ થાય એ કંઈક અલગ જ વસ્તુ છે એવી જ આ નવલકથામાં વાત લઈને આવી છું ...