પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 3

  • 3.7k
  • 1.9k

આજે એવો જ કઈ અનુભવ અમૃતા ને થયો.. વિવેકે એની સાથે નો સંબંધ તોડી નાખ્યો.. બન્ને કોલેજ ના સમય માં મળ્યા .. એક થયા.. શારીરિક સંબંધ સુધી વાત પહોંચી.... અને એક રાત્રે અમેરિકા તરફ ઉપડી ગયેલા વિવેક ના પગ અમૃતા ના આંસુ રોકી શક્યા નહી.. થોડો સમય લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં વાતો થઈ .. રિસાયેલ અમૃતા ને ફરીથી ટેકનોલોજી વડે પ્રેમી ને મળવાની આશા થઈ .. પણ એ પણ વધુ સમય સુધી ટકી નહિ... અને એક સાંજે ઘણા બધા કોલ કરીને થાકેલી અમૃતાને વિવેક નો એક મેસેજ આવ્યો... " ધેટ્સ ઓલ અમુ .. આઇ એમ ડન.. બ્રેક અપ". તેના પપ્પા અમરતપાલ