ગુમરાહ - ભાગ 56

  • 2.1k
  • 1
  • 1.2k

ગતાંકથી... એના એ બે શક સાચા છે કે ખોટા તેની સાબિતીઓ અત્યારે તેની પાસે ન હતી ;પણ તેના દિલમાંથી બે વ્યક્તિઓ દૂર ખસી નહિં. કેવી રીતે બે જણ ત્યાં આવ્યા અને ઇન્સ્પેકટર ખાનને પૃથ્વી પોતે કોઈ જુદા જ રસ્તે ગુન્હાની શોધમાં ગૂંથાયેલ જોતો હતો. છતાં જાણે તે બધી બાબતથી વાકેફગાર હોય અને સાચા બદમાશોને જ પકડવાની તૈયારીમાં હોય ;એવા સંજોગો ક્યાં બન્યા હતા એની ગૂંચ પૃથ્વી ઉકેલી શક્યો નહિ. હવે આગળ....બરોબર નવ ના ટકોરે પૃથ્વી તેની ઓફિસે બુટ-પોલીસવાળા છોકરાને મળવાનો છે.એના દ્વારા પૃથ્વી ની શંકા ઓ સાચી પડશે?ગમે તેમ ;પણ તે છોકરાને માટે ઓફિસે રોકાવું, એ તો ચોક્કસ .આમ વિચારી