ગાણિતિક લગ્નની કંકોત્રી

  • 4.9k
  • 1.4k

કંકોત્રી:- ગાણિતિક લગ્નરચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.નમસ્તે વાચકમિત્રો અને સખીઓ. તમે લગ્નની કંકોત્રીઓ તો ઘણી વાંચી હશે. આમાંની કેટલીક એકદમ અલગ પ્રકારની પણ હશે. આવી જ એક અલગ પ્રકારની કંકોત્રી લઈને હું આજે તમારી સમક્ષ હાજર છું. વાંચજો અને ખુશ થજો. અને હા, એક ચેતવણી અગાઉથી આપી દઉં છું, પછી કહેતાં નહીં કે સ્નેહલે તો કોઈ જાણ જ ન્હોતી કરી. આ કંકોત્રી વાંચતી વખતે તમને ગણિતના અમુક મુદ્દાઓનો ખ્યાલ હોવો ખૂબ જ જરુરી છે.ખાસ નોંધ:- લગ્નમાં ઓનલાઈન હાજર રહી ડિજિટલ આશિર્વાદ આપવા ફરજીયાત છે.નોંધ :- પોતપોતાનાં જોખમે વાંચવીપરમકૃપાળુ શ્રી આર્યભટ્ટજી અને શ્રી ભાસ્કરાચાર્યજીની અસીમ કૃપાદ્રષ્ટિથી અમારે આંગણે આ લગ્નનો શુભ