ધ સર્કલ - 17

  • 1.8k
  • 878

૧૭ કેફે બંધ થાય એ પહેલા કોઈ કાર લઈને આવે તો સારૂં મે હફને કહયું. ‘બહાર પાર્ક કરી અહી આરામથી ડ્રીંક લે ત્યાં સુધીમાં...'  ‘હ.’ અચાનક એક કારનેા અવાજ સાંભળાયો તે નજીકને નજીક આવતો ગયો તે મારો જુસ્સો ઉછળ્યો  પણ કાર તો કાફે આગાળથી પસાર થઇ ગઇ અને દુર જઈને થેાભી. હવે ? એક પીઢ માણસ અંદર આવ્યા અને બાર આગળ જઈ ડ્રીંક મંગાવ્યું. હું ઉભો થયો બારી પાસે ગયો અને ધીમેથી શેરીમાં જેયું.  મારો જુસ્સો ઓગળી ગયો તે ડયુક્ષ શેવોક્ષ કાર હતી. નકામી તેનો અંગ્રેજીમાં અર્થ થાય છે બે ઘેાડા અને તેની તાકાત પણ એટલી જ છે ઢાળ ચઢવાનો