ધ સર્કલ - 10

  • 1.7k
  • 902

૧૦ ‘સમજયો અને તેમનું પ્રિય હથીયાર.'  ‘૧૯મી સદીમાં ભારતમાં પ્રચલિત બનેલું ગેરટ’ ‘સમજયા’ ‘આ રીતે પંથ અથવા સંપ્રદાય એક દેશમાંથી બીજા દેશમાં પ્રસરે છે. કાલી શું કે મેગ્ના કોટર એ બધા હવે આધુનિક મહામાતાના પંથમાં સંમિલિત થઈ ગયા છે. બધાનો હેતુ એકજ છે: મોત મૃત્યુ મૃત્યુની પૂજા'  આના ધ્રુજી ‘પણ આવા સુધરેલા સમાજમાં લેાકો આવા પંથમા સા માટે જોડાય છે ?’ ‘લાકો ગમે તેટલા સુધરી જાય પણ જુની પુરાણી અંધશ્રધ્ધાઓ અને વહેમને તો અનુસરતા જ રહે છે,'  ‘હં.’ હફે મારી સામે જોયુ. ‘જો કે મને કંઇક બીજું સમજાય. આ ગ્રુપ...’ તેણે કહયું'. 'ગૃપ?'  ‘હા, સ્ટડીગૃપ અભ્યાસ સમુહ એ આવા પંથોકે