ધ સર્કલ - 9

  • 1.7k
  • 976

૯ ‘અને પ્રલય તું રશીયન પ્રીમીયરના મૃત્યુથી લાવવા માગે છે.’ ‘હા. અને હવે, કાર્ટર, જો તુ આ પ્લેનને બચાવવા માગતો હોય તો મને જવા દે’ છુટકો નહોતો.  ‘ઓકે, જા.'  તે હાથમાં પીસ્તોલ સાથે મારી આગળ થઈને બારણા તરફ ગયો. ‘જલ્દી રૂબીનીયન,' મેં કહયું. તેણે ઝડપ વધારી. પછી મે કંઇક જોયું જે રૂબીનીયન જોઈ શકે તેમ નહોતો. આના ચુપકીદીપૂર્વક તેની પાછળ જતી હતી.  સેકંડો વીતી. રૂબીનીયન કેબીનના બારણે પહોંચ્યો પીસ્તોલ મારી તરફ તાકી રાખી તે બારણા તરફ ફર્યાં.  અને આનાએ રૂબીનીયનની ગરદન ઉપર જોરદિર કરાટે ચોપ માર્યા તેા તે આગળ ગબડી પડયો, તેના હાથમાંથી પીસ્તોલ પડી ગઇ. હું કોકપીટમાં ધસ્યો. પાપલોટની