ધ સર્કલ - 8

  • 1.7k
  • 984

૮ મેં તેના ખભા ઉપર હાથ મૂકયા અને મોં તેના ચહેરા આગળ લાવ્યો. ‘સાંભળ,' મે કહ્યું. ‘આ વિમાનમાં ભયંકર બનાવો બન્યા છે. હજી વધુ બને તેમ છે. પણ આપણે બનવા દેવા નથી. ઈમરજન્સી સ્વસ્થ રહેવાની તને તાલીમ આપવામાં આવી છે કે નહિ ?'  શાંતિ. પછી– 'હા.' 'તો તૈયાર થા.’ ‘પ્રયત્ન કરીશ.’ મેં તેનો ખભો દાબ્યો. ‘સરસ હવે મને તારી આંખોમાં સ્વસ્થતા દેખાઈ મેં કહ્યું. ‘હું કહું છું એમ કર. એઇલમાં પાછી જા. હમણાં બુમેા પાડતી હતી તે સોનેરી વાળવાળી છોકરી પાસે જા. હું જેની પાસે બેઠો હતો ને એ ’ ‘હા.’  ‘એને કહે કે જો તે ખોટી ધમાલ કરશે. તો