ધ સર્કલ - 5

  • 1.9k
  • 1k

૫ મેં ગીલીને છાતીમાં લાત મારી. ગીલી નેતાને લઈને ભોંય પર પડી. એના લીધે નેતાની ગીલીનાં ગળા ઉપરની ગેરટની પકડ ઢીલી પડી ગઈ. હું ગીલી ઉપર કદયો, તેનો ચહેરો ખસેડયો અને બે હાથે નેતાના ગળા પર જોરદાર ફટકો માર્યો. હું તેની અન્નનળી તુટતી અનુભવી રહયો. મને ખાત્રી થઈ ગઈ કે તે મરી ગયો હતો. હું એ પણ જાણતો હતો કે જો મેં હવે ત્વરા ન બતાવી તો હું પણ મરી જવાનો હતો. કારણ કે તેઓ મારી ઉપર તુટી પડયા હતા.  'હું અમળાયો અને તેમની ઉપર વીલ્હેલ્મીનામાંથી આડેધડ ગોળીઓ છોડવા લાગ્યો. ચીસો ... બુમેા... સળવળાટ. . મારૂં શરીર મુકત થયું.  એક