અમારી નટખટ ટોળકી

  • 2.2k
  • 736

વાર્તા:- અમારી નટખટ ટોળકીરચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.કેવી મજા આવે ને જો અચાનક તમને તમારાં કોઈ મિત્ર કે સખી વર્ષો બાદ ફોન કરીને તમારાં ખબરઅંતર પૂછે!!! આટલું જ નહીં, આ ઘટનાના થોડા જ સમયમાં તમને ખબર પડે છે કે તમે બીજા પણ ઘણાં મિત્રો કે સખીઓ સાથે સંપર્કમાં રહી શકો એમ છો, તો તો આ ખુશી બેવડાઈ જ જાય ને?!!! આવું જ કંઈક મારી સાથે પણ બન્યું. આ સત્યઘટનાનું વર્ણન હું નીચે વાર્તા સ્વરૂપે કરી રહી છું. વાંચજો, મજા આવશે. શું ખબર આ વાંચ્યાં બાદ તમને પણ તમારાં મિત્રો કે સખીઓ સાથે ફરીથી ઉંમરનાં પડાવ ભૂલવાની ઈચ્છા થઈ આવે અને