અગ્નિસંસ્કાર - 6

(17)
  • 3.9k
  • 1
  • 3.1k

મોઢા પર પાણી રેડતા નાનુ કાકા હોશમાં આવ્યા. આસપાસ નજર કરીને જોયું તો ચારેકોર બસ અંધારું હતું. " હું ક્યાં છું?..કોણ છે તું? અને મને કેમ બાંધીને રાખ્યો છે?" " કેમ છો નાનુ અંકલ??" અજાણ્યા વ્યક્તિ એ કહ્યું.'આ અવાજ તો ક્યાંક સાંભળેલો છે...' નાનુ કાકા અવાજને ઓળખવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ આવી હાલતમાં એમને કંઈ યાદ ન આવ્યું. " ડોન્ટ વરી નાનુ કાકા, તમને હું પેલા હરપ્રીતની જેમ નહિ મારું, તમે તો મારા ખાસ અંકલ છો, તમારી ખાતેરદારી હું સારી રીતે કરીશ..." " તું બોવ મોટી ભૂલ કરે છે...બલરાજને ખબર પડશે તો એ તને જીવતો નહિ છોડે...." " હું તો