પ્રેમ સમાધિ - પ્રકરણ-36

(28)
  • 3.1k
  • 2
  • 2.1k

પ્રેમ સમાધિપાર્ટ – 36કલરવ બોલી રહેલો અને વિજય ટંડેલનાં મોબાઈલ પર રીંગ આવી સામેથી છોકરીનો ફોન હતો. એ બોલી “પાપા... પાપા... તમે હજી લેવા આવ્યાં નહીં ? નાનીનાં ઘરે મારે નથી રહેવું મને લઇ જાવ. મમ્મીનાં ગયાં પછી મને ખુબ એકલું લાગે છે મને દમણ લઇ જાવ”. વિજય ટંડેલ ફોનથી ડીસ્ટર્બ થયો હોય એવું લાગ્યું એણે કહ્યું ઍય બચ્ચા મને પણ તારાં વિના નથી ગમતું હું થોડો કામમાં હતો મેં તારાં ભાઈ સુમનને કહ્યું છે એ તને લઇ આવશે કાલેજ તું મારી પાસે હોઈશ. હમણાં ઘણાં સમયથી હું... કંઈ નહીં બીજી વાત પછી કરીશ તું અહીં આવી જા. અહીં આ