ચોરોનો ખજાનો - 51

  • 2.1k
  • 1
  • 988

વાસ્કો દ ગામાનો પ્લાન सीरत: अब कैसी प्रॉब्लम है? સિરતે જ્યારે સિમા પ્રોબ્લેમની વાત કરવા લાગી એટલે પૂછ્યું. તેને લાગ્યું કે કદાચ મીરા તેમની પહોંચથી દૂર તો નથી ચાલી ગઈને..! सीमा: प्रॉब्लम ये है की अगर हमने मीरा को इस वक्त पकड़ लिया तो वो लोग अलर्ट हो जायेंगे, जिन्होंने उसे यहां इस काम केलिए भेजा है। और इसे जानने के बाद उन लोगों ने डेनी को कोई नुकसान भी पहुंचा दिया तो? સિમા બોલી. मीरा: कुछ नहीं होगा डेनी को। वो बिलकुल सही सलामत वापिस आयेगा। જ્યારે સિમા અને સિરત બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે જ