બોધદાયક વાર્તાઓ - 15

  • 3k
  • 922

*"DICE" (પાસા)*એક યુવાન હતો, જે હંમેશા તેના ખિસ્સામાં "DICE" (પાસા) રાખતો હતો. તેને જે પણ પ્રવૃતિ કરવી હોય તે તે "DICE" (પાસા) નાખી અને પછી તે પ્રવૃત્તિ કરતો. *જો તેણે વિચારેલ અને નાખેલ "DICE" (પાસા) પ્રમાણે આંકડો આવે નહીં તો તે પ્રવૃત્તિ કરતો નહીં.*_લોકો એ જોઈને વિચાર કરતા હતા કે તે "DICE" (પાસા)પર કેટલો નિર્ભર છે! એક વ્યક્તિએ પૂછ્યું, શા માટે તું હંમેશા "DICE" (પાસા) પર નિર્ભર રહે છે ? વ્યક્તિએ કહ્યું – હું મારા નિર્ણય લેવામાં માટે "DICE" (પાસા) નો ઉપયોગ કરું છું!_*_વ્યક્તિએ પૂછ્યું - કેવી રીતે? યુવકે જવાબ આપ્યો – સામાન્ય રીતે, જ્યારે પણ, હું પાસા નાખું છું